“સ્વાઇન ફ્લુ” ની મહામારી – એક પડકાર - સ્વાઇન ફ્લુ ને લીધે થતી ગંભિર તકલીફો - રોગ અટકાવવા માટે સાવચેતી - દવા અને સારવાર - આ રોગ થતો ચોક્કસ રીતે યોગ્ય કાળજી રાખવાથી અટકાવી શકાય છે ?? સાવચેતી ના અમુક સચોટ પગલાં આપને રાખશે “સ્વાઇન ફ્લુ “ થી દુર. આપણું અભિયાન.- આપણું તંદુરસ્ત ભારત, તંદુરસ્ત ગુજરાત -