SlideShare uma empresa Scribd logo
1 de 7
Baixar para ler offline
સખ્ંયાઓની રસભરી દુનનયામા ંપ્રાથનમક ડોકીયું 
ગુ.સા.અ. અને લ.સા.અ. મેળવવાની રીત 
સસ્ુમમતા વૈષ્ણવ
કોઈપણ સખ્ંયાઓનો સમહૂ આપેલો હોય ત્યારે તેમના ગ.ુસા.અ. અને લ.સા.અ. મેળવવા ખબૂ 
જરુરી હોય છે. 
તો ગ.ુસા.અ શોધવાની સરળ રીત સમજીએ. 
ધારો કે ૧૦૫ અને ૨૨૫ નો ગ.ુસા.અ. શોધવો છે. 
તો મોટી સંખ્યાનો નાની સંખ્યા વડે ભાગાકાર કરો. 
૧૦૫ ) ૨૨૫ (૨ 
(-)૨૧૦ ૨૨૫/૧૦૫ = ૧૦૫*૨ +૧૫. 
---------- 
૧૫ ) ૧૦૫ (૭ અહીં ૧૫ શેષ વધ્યા. 
(-)૧૦૫ શેષ વડે ઉપરના ભાજક ૧૦૫ને ભાગાકાર કરો. 
---------- ૧૦૫ = ૧૫*૭ +૦. 
૦ 
જ્યારે શેષ ૦ રહ ેત્યારે આ ભાગાકારની ક્રિયા પરૂી થાય છે અને 
છેલ્લો ભાજક માગેલો ગ.ુસા.અ. છે . 
૧૦૫ અને ૨૨૫નો ગ.ુસા.અ. ૧૫ આવ્યો. 
ક્રમશઃ......
બીજો દાખલો લઈએ. 
સખ્ંયાઓ ૨૨, ૧૧૦ અને ૪૮૪ નો ગ.ુસા.અ. શોધવો છે. 
૨૨ ) ૧૧૦ (૫ પહેલી બે સંખ્યા માટે ૧૧૦/૨૨ કરીએ. 
(-) ૧૧૦ ૧૧૦ = ૨૨*૫ +૦. 
------------ 
૦ 
તેથી પહેલી બે,સંખ્યાઓનો ગુ.સા.અ. ૨૨ છે. તેના વડે ત્રીજી સંખ્યા ૪૮૪ને ભાગાકાર 
કરો. 
૨૨) ૪૮૪(૨૨ ૪૮૪/૨૨ = ૨૨*૨૨ + ૦. 
(-)૪૪ 
------- 
૪૪ 
(-)૪૪ 
------- 
૦ 
તેથી ૨૨ જ ત્રણેય સંખ્યાઓનો ગુ.સા.અ. થયો. 
.... આગળથી ચાલુ 
ક્રમશઃ......
એકથી વધારે સંખ્યાઓનો ગુ.સા.અ. શોધવાનો હોય તો પ્રથમ બેસંખ્યાનો ઉપરની રીતે 
ગ.ુસા.અ. કાઢો, 
અને પછી તે ગ.ુસા.અ. વડે ત્રીજી સખ્ંયાનો ભાગાકાર કરી અને ઉપરની ક્રિયાન ંુપનુરાવતતન 
કરો. 
જે જવાબ આવે તે જ અંતતમ જવાબ થશે. 
.... આગળથી ચાલુ 
ક્રમશઃ......
વધ ુએક દાખલો લઈએ. 
સંખ્યાઓ ૧૨૧,૧૬૫ અને ૪૪૦ નો ગુ.સા.અ. શોધીએ. 
૧૨૧ ) ૧૬૫ (૧ ૧૧ ) ૪૪૦ ( ૪૦ 
- ૧૨૧ -૪૪ 
....... ....... 
૪૪ ) ૧૨૧ ( ૨ ૦૦૦ 
- ૮૮ 
........ 
૩૩ ) ૪૪ ( ૧ 
- ૩૩ 
........ 
૧૧ ) ૩૩ ( ૩ 
- ૩૩ 
...... 
૦૦ 
આ રીતે આપેલી ત્રણેય સંખ્યાઓનો ગુ.સા.અ. ૧૧ છે. 
.... આગળથી ચાલુ
હવે આપણે બે કે તેથી વધારે સખ્ંયાઓનો લ.સા.અ. શોધવાની સરળ રીત સમજીએ. 
ધારો કે આપણે ૩૫ અને ૨૨૦ નો લ.સા.અ. શોધવો છે. 
૩૫ ૨૨૦ 
૨ ૩૫ ૧૧૦ 
૨ ૩૫ ૫૫ 
૫ ૭ ૧૧ 
૭ ૧ ૧૧ 
૧૧ ૧ ૧ 
રીત- પહલેા,ંબે સખ્ંયાઓમાથંી બન્નેનો અથવા એક સખ્ંયાનો અનવભાજ્ય અવયવ હોય 
તેના વડે બન્ને કે એક સખ્ંયાનો ભાગકાર કરી, મળેલી સખ્ંયા તેની નીચે એક પછી એક 
પગથીએ મકુતા જાઓ. છેલ્લા પગથીએ આપણે આપેલી સખ્ંયાઓની નીચે૧,૧,...મળે 
તયાંસધુી આપણે આ ક્રક્રયા ચાલ ુરાખીએ છીએ. હવ,ે ડાબી બાજુની અવયવોની ઊભી 
લીટીમા ંજે સખ્ંયાઓ મળી તે બધીનો ગણુાકાર કરો. આ જ આપણે જોઈએ છે તે લ.સા.અ. 
છે. 
અહીં, ૨ * ૨ * ૫ * ૭ * ૧૧ = ૧૫૪૦ જવાબ મળ્યો 
ક્રમશઃ......
બીજુ ંઉદાહરણ લઈએ. 
સંખ્યાઓ ૨૦,૨૫ અને ૭૫ નો લ.સા.અ. શોધીએ. 
૨ * ૨ * ૩ * ૫ * ૫ = ૩૦૦ જવાબ મળ્યો. 
ક્રમશઃ...... 
૨૦ ૨૫ ૭૫ 
૨ ૧૦ ૨૫ ૭૫ 
૨ ૫ ૨૫ ૭૫ 
૩ ૫ ૨૫ ૨૫ 
૫ ૧ ૫ ૫ 
૫ ૧ ૧ ૧

Mais conteúdo relacionado

ગુ.સા.અ. અને લ.સા.અ. મેળવવાની રીત સુસ્મિતા વૈષ્ણવ

  • 1. સખ્ંયાઓની રસભરી દુનનયામા ંપ્રાથનમક ડોકીયું ગુ.સા.અ. અને લ.સા.અ. મેળવવાની રીત સસ્ુમમતા વૈષ્ણવ
  • 2. કોઈપણ સખ્ંયાઓનો સમહૂ આપેલો હોય ત્યારે તેમના ગ.ુસા.અ. અને લ.સા.અ. મેળવવા ખબૂ જરુરી હોય છે. તો ગ.ુસા.અ શોધવાની સરળ રીત સમજીએ. ધારો કે ૧૦૫ અને ૨૨૫ નો ગ.ુસા.અ. શોધવો છે. તો મોટી સંખ્યાનો નાની સંખ્યા વડે ભાગાકાર કરો. ૧૦૫ ) ૨૨૫ (૨ (-)૨૧૦ ૨૨૫/૧૦૫ = ૧૦૫*૨ +૧૫. ---------- ૧૫ ) ૧૦૫ (૭ અહીં ૧૫ શેષ વધ્યા. (-)૧૦૫ શેષ વડે ઉપરના ભાજક ૧૦૫ને ભાગાકાર કરો. ---------- ૧૦૫ = ૧૫*૭ +૦. ૦ જ્યારે શેષ ૦ રહ ેત્યારે આ ભાગાકારની ક્રિયા પરૂી થાય છે અને છેલ્લો ભાજક માગેલો ગ.ુસા.અ. છે . ૧૦૫ અને ૨૨૫નો ગ.ુસા.અ. ૧૫ આવ્યો. ક્રમશઃ......
  • 3. બીજો દાખલો લઈએ. સખ્ંયાઓ ૨૨, ૧૧૦ અને ૪૮૪ નો ગ.ુસા.અ. શોધવો છે. ૨૨ ) ૧૧૦ (૫ પહેલી બે સંખ્યા માટે ૧૧૦/૨૨ કરીએ. (-) ૧૧૦ ૧૧૦ = ૨૨*૫ +૦. ------------ ૦ તેથી પહેલી બે,સંખ્યાઓનો ગુ.સા.અ. ૨૨ છે. તેના વડે ત્રીજી સંખ્યા ૪૮૪ને ભાગાકાર કરો. ૨૨) ૪૮૪(૨૨ ૪૮૪/૨૨ = ૨૨*૨૨ + ૦. (-)૪૪ ------- ૪૪ (-)૪૪ ------- ૦ તેથી ૨૨ જ ત્રણેય સંખ્યાઓનો ગુ.સા.અ. થયો. .... આગળથી ચાલુ ક્રમશઃ......
  • 4. એકથી વધારે સંખ્યાઓનો ગુ.સા.અ. શોધવાનો હોય તો પ્રથમ બેસંખ્યાનો ઉપરની રીતે ગ.ુસા.અ. કાઢો, અને પછી તે ગ.ુસા.અ. વડે ત્રીજી સખ્ંયાનો ભાગાકાર કરી અને ઉપરની ક્રિયાન ંુપનુરાવતતન કરો. જે જવાબ આવે તે જ અંતતમ જવાબ થશે. .... આગળથી ચાલુ ક્રમશઃ......
  • 5. વધ ુએક દાખલો લઈએ. સંખ્યાઓ ૧૨૧,૧૬૫ અને ૪૪૦ નો ગુ.સા.અ. શોધીએ. ૧૨૧ ) ૧૬૫ (૧ ૧૧ ) ૪૪૦ ( ૪૦ - ૧૨૧ -૪૪ ....... ....... ૪૪ ) ૧૨૧ ( ૨ ૦૦૦ - ૮૮ ........ ૩૩ ) ૪૪ ( ૧ - ૩૩ ........ ૧૧ ) ૩૩ ( ૩ - ૩૩ ...... ૦૦ આ રીતે આપેલી ત્રણેય સંખ્યાઓનો ગુ.સા.અ. ૧૧ છે. .... આગળથી ચાલુ
  • 6. હવે આપણે બે કે તેથી વધારે સખ્ંયાઓનો લ.સા.અ. શોધવાની સરળ રીત સમજીએ. ધારો કે આપણે ૩૫ અને ૨૨૦ નો લ.સા.અ. શોધવો છે. ૩૫ ૨૨૦ ૨ ૩૫ ૧૧૦ ૨ ૩૫ ૫૫ ૫ ૭ ૧૧ ૭ ૧ ૧૧ ૧૧ ૧ ૧ રીત- પહલેા,ંબે સખ્ંયાઓમાથંી બન્નેનો અથવા એક સખ્ંયાનો અનવભાજ્ય અવયવ હોય તેના વડે બન્ને કે એક સખ્ંયાનો ભાગકાર કરી, મળેલી સખ્ંયા તેની નીચે એક પછી એક પગથીએ મકુતા જાઓ. છેલ્લા પગથીએ આપણે આપેલી સખ્ંયાઓની નીચે૧,૧,...મળે તયાંસધુી આપણે આ ક્રક્રયા ચાલ ુરાખીએ છીએ. હવ,ે ડાબી બાજુની અવયવોની ઊભી લીટીમા ંજે સખ્ંયાઓ મળી તે બધીનો ગણુાકાર કરો. આ જ આપણે જોઈએ છે તે લ.સા.અ. છે. અહીં, ૨ * ૨ * ૫ * ૭ * ૧૧ = ૧૫૪૦ જવાબ મળ્યો ક્રમશઃ......
  • 7. બીજુ ંઉદાહરણ લઈએ. સંખ્યાઓ ૨૦,૨૫ અને ૭૫ નો લ.સા.અ. શોધીએ. ૨ * ૨ * ૩ * ૫ * ૫ = ૩૦૦ જવાબ મળ્યો. ક્રમશઃ...... ૨૦ ૨૫ ૭૫ ૨ ૧૦ ૨૫ ૭૫ ૨ ૫ ૨૫ ૭૫ ૩ ૫ ૨૫ ૨૫ ૫ ૧ ૫ ૫ ૫ ૧ ૧ ૧