2. રીત :- ૧ (દશકનો અંક સમાન )
01-12-2014
2
(A) દશકનો અંક સમાન અને એકમનો અંક 5 હોય તેવી
સખ્ંયાઓનો ઝડપી ગણુાકાર કરવાની રીત
(B) દશકના અંક સમાન અને એકમના અંકોનો સરવાળો 10 હોય
તેવી સખ્ંયાઓનો ઝડપી ગણુાકાર
(C)ત્રણ અંકોની સખ્ંયાઓ માટેબનેસખ્ંયાના દશક અનેશતકના
અંક સમાન અને એકમના અંકોનો સરવાળો 10 હોય તેવી
સખ્ંયાઓનો ઝડપી ગણુાકાર
26. 01-12-2014
26
ઉદાહરણ : 1 993 X 995 = ....................
993 - 07
X 995 - 05
988 035
જવાબ : 988035
રીત : અહીં પાયો 1000 હોવાથી 993 તથા 995માથંી 1000 બાદ કરતાં
-07 તથા -05 મળે. -07 તથા -05નો ગણુાકાર 35 મળે. અહીં ત્રણ
અંકોની સખ્ંયાનો ગણુાકાર હોવાથી જમણી બાજુત્રણ અંક બનાવવા
35ને035 લખીશ.ુંત્યારબાદ 995-07=988 (કે993-05=988) ડાબી
બાજુએ લખીશ.ુંઆમ જવાબ 988035 મળે.
27. 01-12-2014
27
ઉદાહરણ : 2 1014 X 988 = ....................
1014 + 14
X 988 - 12
1002 -168
જવાબ : 1001832
રીત : અહીં પાયો 1000 હોવાથી 1014 તથા 988માંથી 1000 બાદ કરતાં
+14 તથા -12 મળે. +14 તથા -12નો ગણુાકાર -168 મળેજેનેજમણી
બાજુલખીશ.ુંઅહીં 1014 – 12 = 1002 (કે988+14=1002) ડાબી
બાજુએ લખીશ.ુંહવેસત્રૂમજુબ 1002 X 1000 +(-168) = 1002000-
168 = 1001832 જવાબ મળે.
સત્રૂ
જવાબ : ડા.બા. સખ્ંયા X પાયો + જ.બા.
સખ્ંયા
28. 01-12-2014
28
સ્વ પ્રયત્ન :
1) 988 x 997
2) 1011 x 993
3) 1009 x 1011
4) 1016 x 988
29. 01-12-2014
29
પર જણાવી શકો છો.
NileshCAjani@Gmail.Com
Thank You Very
Much