SlideShare uma empresa Scribd logo
1 de 161
રીવોલ્યુશન ઇન લાઇફ
રોજગાર ક્લાસ
1Revolution In Life
બેરોજગારીથી રોજગારી તરફ
પુરૂષાથથ એક્સપ્રેસ
2Revolution In Life
3Revolution In Life
દરેક વ્યક્ક્ત આર્થિક રીતે
સ્વાવલંબી બનવા માગે છે.
4Revolution In Life
સરકાર પણ ગરીબી
બેરોજગારી ર્નવારવા માટે
કેટલીક યોજનાઓ ચલાવી
રહી છે.
5Revolution In Life
પણ સત્ય એ છે કે ગરીબી-
બેરોજગારી વધતી જ ગઈ છે.
6Revolution In Life
સરકારના મોટા ભાગના પ્રયાસો લોન અને
સબસીડી આધારરત છે.
જે વ્યક્ક્તને સ્વાવલંબનની જગ્યાએ
પરાવલંબન તરફ લઈ જાય છે
7Revolution In Life
પરાવલંબનના કારણે સરકારી સહાયનો
દૂરઉપયોગ વધારે થયો
મનુષ્યની સક્રિયતામાં ઘટાડો થયો
8Revolution In Life
વ્યક્ક્ત આળસુ પ્રમાદી અને પરાવલંબી
બની ગયો
9Revolution In Life
વ્યક્ક્ત શ્રમ અને પુરુષાથથની જગ્યાએ સરકારી
લોન અને સબર્સડી પર આધાર રાખતો થયો.
ઓછામાં ઓછા પ્રયાસથી વધુમાં વધુ સંપન્ન
થવાની ઇચ્છા ધરાવતો થયો.
10Revolution In Life
.આવા વ્યક્ક્તઓ સમાજમાં હોંર્શયાર અને
પ્રર્તભાશાળી ગણાવા લાગ્યા.
11Revolution In Life
દેશમાાં થતાાં આર્થિક ગોટાળા પાછળ આજ
માન્યતા કામ કરે છે.
અને
બેરોજગારો ની સાંખ્યામાાં વધારો થતો
રહ્યો.
12Revolution In Life
વ્યક્ક્તના ચચિંતન થી લઈ જીવન શૈલી અને
વ્યવસ્થાનું પણ પરીવતથન કરવું પડે
પરીવતથન માટે
13Revolution In Life
સ્વાવલાંબનનાં લક્ષ્ય
વ્યક્ક્તને ધનાઢ્ય બનાવવાનો નથી પરંતુ
સાદગી, સંયમ અને સન્માન પ ૂવથક પોતાની
આવશ્યકતાઓ કેવી રીતે પ ૂરી કરવી તેના
માટે તૈયાર કરવાનું છે.
14Revolution In Life
ઈરછા અને જરૂરરયાતમાાં ફકક છે.
ઈચ્છાઓ કુબેર ઇન્ર કે રાવણ કોઇની પૂરી થઈ
શકતી નથી.
પણ જરૂક્રરયાતો કોઇની પણ પૂરી થઈ શકે છે
15Revolution In Life
જીવન ચલાવવાની જરૂક્રરયાતો
અડધો ક્રકલો અનાજ,શરીર ઢ્ાંકવા 10 ગજ
કપડું,ઘર,ર્શક્ષણ,સ્વાસ્્ય સુર્વધા, અને સારા
મનોરંજન ની વ્યવસ્થા
16Revolution In Life
17Revolution In Life
જીવન ચલાવવા પૈસા જરૂરી છે, પરંતુ પૈસોએ
જીવન ચલાવવાનું સાધન માત્ર છે
18Revolution In Life
જીવનની આવશ્યક્તા પુરી થયા બાદનું ધન
પ્રદશથન અને વ્યસનને જન્મ આપે છે
19Revolution In Life
જો ઈમાનદારી પવકક શ્રમ કરવામાાં આવે તો
જીવનની જરૂરરયાતો પરી થઈ શકે છે.
20Revolution In Life
બાકીનો સમય પોતાનો ર્વકાસ અને લોક-
ઉપયોગી કાયોથી મનુષ્યો મહાન બની શકે છે.
21Revolution In Life
જો વધારાની ક્ષમતા વ્યસન અને પ્રદશકનમા લગાવે
તો તે રાક્ષસ બને છે પરાંત પરમાથક અને લોક
ઉપયોગી કાયોમાાં લગાવે તો તે મહાન બને છે.
22Revolution In Life
મનુષ્ય ભગવાનની સવોત્તમ
કૃર્ત છે
23Revolution In Life
મનુષ્ય વધારે ક્ષમતા અને ઓછી જરૂક્રરયાતો લઈ
જન્મે છે.
24Revolution In Life
સ્થાનીય સાંસાધનો નો ઉપયોગ કરી સ્વાવલાંબી કઇ
રીર્ત બને તેનાં માગકદશકન અને પ્રેરણા આપવી.
વ્યક્તતને સ્વયાંની સહાયતા, સ્વયાંનો પરષાથક અને
આત્મર્વશ્વાસ જાગ્રત કરવો જરૂરી છે.
25Revolution In Life
અથક સાંયમ
બચતથી જ વ્યક્તતની વાસ્તર્વક આવકના આધારે
સ્વાવલાંબનની શરૂઆત કરી શકાય.
26Revolution In Life
જો કૃર્ષ ઉદ્યોગ આપની અથક
શક્તતનો આધાર બને તો ગામ
સ્વાવલાંબી અને આકષકક બને.
27Revolution In Life
શહેરીકરણ આજની સૌથી
મોટી સમસ્યા
28Revolution In Life
ગામને સ્વાવલાંબી બનાવવાથી
જ ગામ અને શહેર બાંન્નેની
સમસ્યાઓનાં સમાધાન થશે.
29Revolution In Life
ગામ સ્વાવલાંબી બને
આપણાાં ગામમાાં જ ખાતર બને
આપણાાં ગામમાાં અનાજ પાકે
આપણાાં ગામમાાં દાળ શાક ઉત્પન્ન થાય
આપણાાં ગામમાાં કપડાાં બને
આપણાાં ગામમાાં સાબ,માંજન, ચપ્પલ બને
આપણાાં ગામમાાં ચચરકત્સા ઉપલબ્ધ થાય
આ બધા માટે આત્મર્નભકર બનવાં ખ ૂબ
આવશ્યક છે
30Revolution In Life
31Revolution In Life
આપણો દેશ ગામ અને કૃર્ષ
પ્રધાન છે.
ભારતના લોકો 7,00,000
ગામોમાં વસે છે
ગામના ઉત્થાનથી
રાષ્ટ્રીય ઉત્થાન
32Revolution In Life
33Revolution In Life
જો કૃર્ષ ઉદ્યોગ આપણી અથક
શક્તતનો આધાર બને તો ગામ
સ્વાવલાંબી અને આકષકક બને.
34Revolution In Life
મનષ્ટ્ય પોતાનાં આખાં જીવન ફતત
પૈસા કમાવવા પાછળ લગાવી દે છે.
સ્વયાંનાં મહત્વ અને અન્ય મહત્વની
બાબતોને ગૌણ માનવા લાગે છે. 35Revolution In Life
36Revolution In Life
સ્વાવલાંબી બનવાના આધાર
શ્રમનો આધાર
કટીર ઉદ્યોગનો આધાર
સામરહકતા અપનાવવાનો આધાર
37Revolution In Life
પ્રમાચણક અને યજ્ઞ
માનર્સકતાનો આધાર
38Revolution In Life
વ્યક્ક્તની વૃર્ત સ્વાવલંબી બને તો
રોજગારી આપો આપ ઊભી થશે.
39Revolution In Life
સરકારી અને ચબનસરકારી ગરીબી
ર્નવારની યોજનાઓનું ર્નષ્ફળતાનું
કારણ શ્રેષ્ઠ ભાવના અને સહયોગાત્મક
માનર્સકતાનો અભાવ છે.
40Revolution In Life
સાવધાન!
ફક્ત આર્થિક હેતુ માટે સ્વાવલંબી બનીુંું
તો
વ્યસન,અહંકાર,જમાખોરી વગેરે દૂષણો પણ
સાથે આવશે
41Revolution In Life
માટે પૂણક સફળતા મેળવવા
શ્રમ શીલતા
પ્રામાચણતતા
સહકારરતતા
42Revolution In Life
શ્રમથી બચવાં એટલે ?
આળસને આમાંત્રણ
રોગને આમાંત્રણ
કામચોરવૃર્તને આમંત્રણ
પરાવલાંબનને આમાંત્રણ
43Revolution In Life
શ્રમ કરવાની ક્ષમતા સતત
અભ્યાસથી વધે છે
જો નહીં વધારો તો જીવનની
દોડ માાંથી બહાર ફેકાઈ જશો
44Revolution In Life
સર્જનશીલ શ્રમ ઉદ્યમી માટે
અર્નવાયક છે
45Revolution In Life
શ્રમી વ્યક્ક્ત નૈર્તક અને
કાન ૂનીક પ્રમાચણક હોવો જરૂરી
છે.
46Revolution In Life
ગરીબીનું મૂળ કારણ
અદક્ષતા અને બેરોજગારી છે
47Revolution In Life
મનુષ્ય એ પોતાની આંતક્રરક મૌચલક
ક્ષમતા અને કૌશલ્યતાને
ર્વકર્સત ન કરવી
અદક્ષતા એટલે
48Revolution In Life
અદક્ષતા દક્ષતા
49Revolution In Life
મનુષ્યનું સામથથ અસાધારણ છે.
જો તેનો પ ૂરો ઉપયોગ કરવામાં આવે તો
જીવન ર્નવાથહમાં તકલીફ પડે એવી ઘટનાઓ
નહીં બને.
50Revolution In Life
પશ-પક્ષી સાધન વગર પણ પોતાની
શરીરયાત્રા ચલાવી ક્રીડા-રકલ્લોલ કરે છે.
માટે મનુષ્ય એ પોતાની
દક્ષતા વધારવી જોઈએ.
51Revolution In Life
અદક્ષતા,અનુત્સાહી,અવ્યવક્સ્થત તથા અસ્ત
વ્યસ્ત વ્યક્ક્તત્વ કોઈ ક્રદવસ ગરીબી અને
દક્રરરતાથી છૂટકારો પામી શકતું નથી.
દક્રરરતાનું સૌથી મોટું કારણ પોતાના વ્યક્ક્તત્વ સાથે
જોડાયેલુ છે.
52Revolution In Life
53Revolution In Life
અદક્ષતાનું
સૌથી મોટું
કારણ આળસ
અને પ્રમાદ છે.
54Revolution In Life
55Revolution In Life
માનર્સક રષ્ષ્ટથી આળસુ વ્યક્ક્ત પોતાની
મૌચલકતા, ર્વવેક શીલતા, ર્વશેષતા તથા
શ્રેષ્ઠતા ખોઈ બેસે છે.
56Revolution In Life
પછી ઘેટા ના ટોળાંની જેમ પોતાનું જીવન
ગુજારે છે.
આવા લક્ષણો માનર્સક ગુલામ અને બૌદ્ધિક
આળસના છે.
આસપાસના લોકો એના માટે ુંું ર્વચારશે એવી ગુલામ
માનર્સકતા બની જાય છે.
57Revolution In Life
ગરીબી અને બેરોજગારી યુક્ત
મોટાભાગના લોકોમાં આવી જ
માનર્સકતા જોવા મળે છે.
58Revolution In Life
મનષ્ટ્યના અંદર અનાંત શક્તતઓનો સમદ્ર
લહેરાય છે.
જો એ પોતાની શક્ક્તઓનો ઉપયોગ કરે
તો ર્સદ્ધિના ર્શખર સુધી પહોચી શકે છે.
59Revolution In Life
પુરૂષાથથમાં પક્રરક્સ્થતી બદલવાની તાકાત રહેલી છે.
પુરૂષાથથને જાગૃત કરવા જ ભગવાને આપનું ભર્વષ્ય
છુપાવી રાખયું છે.
પ્રાચીનકાળમાં આજ ભારતીયદશથન હતું.
60Revolution In Life
61Revolution In Life
આજે આપણે પુરુષાથથ અને
કમથઠતાને ર્તલાંજચલ આપીને જ
દીન હીન બન્યા છીએ.
62Revolution In Life
ભાગ્યવાદએ છેલ્લાં 2000
વષથના અંધકાર યુગની જ દેન
છે.
63Revolution In Life
ભાગ્યવાદ આપણને નપુંસક અને
ર્નજીવ બનાવે છે.
64Revolution In Life
જે સમાજના મનુષ્યો કમથને પોતાનો
ધમથ સમજી ફક્ત પોતાના ર્નવાથહ
માટે નહીં પરંતુ સમસ્ત દેશ અને
સંસાર માટે કમથ કરે છે એની પ્રગર્ત
કોઈ રોકી શકતું નથી
ગીતામાં પણ આવાજ કમથની વાત
ભગવાન શ્રીક્રુષ્ણ એ કહી છે.
65Revolution In Life
66Revolution In Life
કમથથી જ ભાગ્ય
બને છે.
67Revolution In Life
શ્રમ કરવાથી મોટાઈ ઘટે છે.
આ માન્યતા જ અનીર્ત
અને કુપ્રથાનું મૂળ છે.
68Revolution In Life
સંપર્તએ શારીક્રરક શ્રમ અને
માનર્સક શ્રમનું જ પક્રરણામ છે.
69Revolution In Life
ઉદ્યોગકારમાં ત્રણ પ્રકારની પ્રામાચણક્તા
હોવી જોઈએ
વ્યક્ક્તત્વની પ્રામાચણક્તા
ઉત્પાદનની પ્રામાચણક્તા
વ્યવસ્થાતંત્રની પ્રામાચણક્તા
70Revolution In Life
કાન ૂની પ્રામાચણક એટલે ઉદ્યોગને
લગતા તમામ કાયદાનું પ્રામાચણક
પણે સંપૂણથ પાલન કરવું
71Revolution In Life
આરામદાયક, ર્વલાસી અને અનઉત્પાદક
જીવન ર્વતાવતા લોકો તરફ સમાજ
લલચાયો અને તેવાં જીવન અપનાવવાના
પ્રયત્ન માટે અનીર્ત અને ભ્રષ્ટ્ટાચાર ર્સવાય
બીજો માગક હતો જ નહીં.
72Revolution In Life
ખચાકળ લગ્ન પ્રસાંગો પાછળ આ
જ માનર્સકતા કામ કરે છે.
73Revolution In Life
સમાજમાં ચાલતા હાલના કુક્રરવાજોનું
મુખય કારણ શ્રમની અવગણના જ
છે.
74Revolution In Life
કોઈ પણ પ્રકારે સમૃિ બનવું અને સમૃિ
દેખાવું સમાજની આ જ લાલચ શ્રમને
અવગણે છે.
75Revolution In Life
ગરીબ ચોરી કરે તે સમજાય છે.
પરંતુ વગર પક્રરશ્રમે વધારે સુર્વધા
મેળવવાની લાલચ સમાજને ચેનથી
જીવવાદે તે સંભવ જ નથી.
76Revolution In Life
આર્થિક જરૂક્રરયાત હોવા છતાં કામ ચોરીની
માનર્સકતા એવી ઘર કરી ગઈ છે કે કાંતો
વ્યક્ક્ત તંગી સહન કરી લે છે અથવા બીજા
ઉપર બોજ બની જાય છે.
77Revolution In Life
સમાજમાં દરેકને પૈસાદાર બનવું
છે. પણ પક્રરશ્રમ વાળો રસ્તો
સ્વીકારવો નથી
78Revolution In Life
તેના કારણે ભેળસેળ,ઓછાં તોલવાં,
છળ કપટ લીધેલ પૈસાથી ઓછાં
કામ કરવાં વગેરે સાંકોચ વગર
થતાં જોવા મળે છે.
79Revolution In Life
ર્શક્ષણનો મતલબ શ્રમ વગર
ટેબલ ખુરશી ઉપર ઓછા કામથી
વધુ સુર્વધા મેળવવીએવો સ્થાર્પત
થઈ ગયો છે.
80Revolution In Life
પક્રરશ્રમ વાળી રોજગારીથી ર્શચક્ષત
વ્યક્ક્ત પોતાનું ર્શક્ષણ વ્યથથ ગયું
એવું સમજે છે.
81Revolution In Life
અને બીજી તરફ સ્કૂલ કોલેજથી
નીકળવા વાળા બધા માટે
નોકરીઓ ક્ાંથી લાવવી?
82Revolution In Life
સમાજના કેટલાક લોકો બૌદ્ધિક અને શારીક્રરક
શ્રમને પ્રર્તષ્ઠા અને શ્રેષ્ઠતાથી જોડે છે.
શારીક્રરક શ્રમ વાળા કામ ખેતી વગેરે કરવા
એ નાના માણસના કામો ગણાવા લાગ્યા
છે.
83Revolution In Life
જ્યારે ઓક્રફસમાં ટેબલ ખુરશી ઉપર બેસી
10-20 લોકો ઉપર હુકમ ચલાવો એ મોટા
માણસો ના કામો ગણાવા લાગ્યા છે.
આજ માનર્સકતા સમાજ રાષ્ર અને
વ્યક્ક્તને તોડી રહી છે.
84Revolution In Life
શ્રમ પોતેજ એક
વરદાન છે.
85Revolution In Life
પક્રરશ્રમ જીવનનો આધાર છે.
શ્રમથી શરીર પુષ્ટ થાય છે.
શારીક્રરક શ્રમ જીવનની પ્રથમ મૂડી છે.
86Revolution In Life
પ્રગર્તનું અમોઘ શસ્ત્રએ
શ્રમ છે.
87Revolution In Life
જેવી રીતે ભગવાને આપેલી આંતક્રરક
શક્ક્તઓમાં મનનું મહત્વ છે.
તેવી રીતે શરીરમાાં શ્રમનાં
મહત્વ છે.
88Revolution In Life
મહાપુરૂષો એ આ બાબતે ુંું કયુું ?
રાજા જનક હળ ચલાવી પોતાનું જીવન
ર્નવાથહ ચલાવતા.
બાદશાહ નસરૂદ્દીન ટોપીઓ બનાવી પોતાનું
જીવન ચલાવતા.
89Revolution In Life
મહાપુરૂષો એ આ બાબતે ુંું કયુું ?
મહાત્મા ગાંધી ચરખો ચલાવી જીવન ચલાવતા.
ર્વનોબા ભાવે રોજ ૫ ક્રકલો આટો દળી
પોતાનું કામ ચલાવતા.
90Revolution In Life
શ્રમ પોતાની ઈચ્છાથી કરવો જોઈએ
શ્રમને પ્રેમ કરવો એ જ
શ્રમનો સહુથી શ્રેષ્ઠ આધાર
છે.
91Revolution In Life
આઝાદી પછી ભારતે
અપનાવેલી ઔદ્યોચગક નીર્ત
ભારત પાસે દુર્નયા ની કુલ
વસ્તી ના ૧૬% અને ખેતી
માટે યોગ્ય જમીન ૬%
92Revolution In Life
આનાથી સ્પષ્ટ થાય છે કે દુર્નયાના
બીજા દેશો કરતાં આપણી પાસે શ્રમ
વધારે છે.
માટે ભારતમાં શ્રમને
સુર્નયોજજત કરવો બહુ
જરૂરી છે.
93Revolution In Life
મશીર્નકરણનો ઉદ્દેશ
ઉત્પાદન સરળ કરવાનો
છે. શ્રમને બેરોજગાર
બનાવવાનો નક્રહ
94Revolution In Life
આઝાદી બાદ યુરોપની ઔદ્યોચગક
િાંર્તનું આંધળુ અનુકરણ.
કોઈ પણ દેશની આર્થિક
પ્રગર્તનું કારણ શ્રમ
શક્ક્ત છે.
95Revolution In Life
યુરોર્પય દેશોનું મશીન કૃત
ઔદ્યોગીકરણ અને નીર્તઓનું
અંધાનુકરણથી આપણી
શ્રમ શક્ક્તને આશીવાથદની
જગ્યાએ અચભશાપ બનાવી
દેવાઈ છે.
96Revolution In Life
પરંપરાગત ગ્રામીણ
ઔદ્યોચગક વયવસ્થા
ત ૂટતાં ગામોની આત્મ
ર્નભથરતા સમાપ્ત
97Revolution In Life
ગામો પેહેલા પોતાની રીતે
પૂણથ હતા ગામના
ઉદ્યોગોઅને હસ્તકલાએજ
ભારત ની સોનાની
ચચક્રડયાનો આધાર હતો
98Revolution In Life
લુહાર, મોચી, સોની, કુંભાર, ધોબી,
નાઈ વગેરે વ્યવસાયો
ઔદ્યોગીકરણની ઝપટમાં બેકાર બની
ગયા.
99Revolution In Life
ગામ છોડી શહેર જવા ર્વવશ થઈ
ગયા, સેવા વગથવાળા લોકો પણ
શહેરથી આકષાથઇ શહેર જતાં ર્ા.
100Revolution In Life
ગામની દૈર્નક આવશ્યકતા
અને સામાન ની ઉપલબ્ધત્તા
સમાપ્ત થઈ ગઈ.
101Revolution In Life
ગામ અને શહેર બાંનેની
સમસ્યાઓ વધી
102Revolution In Life
રોજગાર અને સર્વધાની શોધમાાં ગામથી શહેર
આવેલા લોકોને આવાસ, વીજળી, પાણી,
સ્વચ્છતા ઉપલબ્ધ ના થઈ શકતા શહેરોમાાં
ગાંદકી અને અવવ્યવસ્થા વધી.
103Revolution In Life
મૂંબઈમાં 50%, ક્રદલ્લીમાં 40% ગંદી
વસ્તી અને ઝંપડપટ્ટીનો ર્વસ્તાર આપણા
ર્વકાસ ઉપર કલંક છે.
104Revolution In Life
મશીન કૃત ઉદ્યોગોથી વધતી
બેરોજગારી
આ એક સુર્નર્િત અને ર્નર્વિવાદ સત્ય છે.
105Revolution In Life
મોટા ઉદ્યોગો દ્વારા થતું
પ્રદૂષણ
વાયુ પ્રદૂષણ એક
મોટું સંકટ છે
આનાથી તાપમાન માાં વધારો
થાય છે.
106Revolution In Life
દમ, એટેક, ફેફસાનું કેન્સર
વગેરે જેવા રોગો વધ્યા છે.
ુંુિાણુઓની સંખયામાં ધટાડો
જોવા મળે છે.
107Revolution In Life
108Revolution In Life
નવરો નખોદ વાળે
કુટીર ઉદ્યોગથી જ બેરોજગારીનું
ર્નવારણ
109Revolution In Life
બેકાર વ્યક્ક્ત વ્યસન, કલહ,
ર્વગ્રહ, અનાચાર, વગેરે પ્રવૃર્તથી
સમાજને દૂર્ષત કરે છે.
110Revolution In Life
બેકાર શરીર અને મનમાં
આળસ રૂપી કાટ લાગે છે.
111Revolution In Life
માટે દેશની ગરીબી દૂર કરવા
અને સ્વાવલંબી બનાવવા
ગૃહુઉદ્યોગોને પુન: જીર્વત કરવા
અર્ત આવશ્યક છે.
112Revolution In Life
“કુટીર ઉદ્યોગને હર
ઘરમાં સ્થાન મળે અને
હર હાથ ને કામ મળે”
113Revolution In Life
કુટીર ઉદ્યોગથી આવક તો વધશે
પરંતુ તન્દુરસ્તી અને કુશળતા
આપમેળે આવી જશે .
114Revolution In Life
જાપાન અને ચીને આના
આધારે જ આર્થિક પ્રગર્ત
કરી છે.
115Revolution In Life
જો ભારત ની પ્રજા ને સંપ ૂણથ રોજગાર
યુક્ત અને સ્વાવલંબી બનાવવી હોય
તો ઉદ્યોગો નું સરળીકરણ કરવા
ર્સવાય કોઈ રસ્તો નથી
116Revolution In Life
ઉદ્યોગોને એવા સરળ કરવાની
જરૂર છે કે રોજજિંદા કાયકની જેમ
વ્યક્તત આસાનીથી ચલાવી શકે
117Revolution In Life
અનુભવ અને ર્વશ્વાસ વગર પણ ઉદ્યોગ
ચલાવી શકાય
જેનામાાં ઉદ્યોગવૃર્ત નથી તે પણ
ચલાવી શકે.
118Revolution In Life
ઓછી મૂડીથી પણ ચલાવી શકાય
ર્શક્ષણ અને રેનીંગ લીધા વગર પણ
ચલાવી શકાય.
119Revolution In Life
.
સાંપૂણક રોજગારી માટે ઉદ્યોગોનાં
આટલાં સરળીકરણ કરવાં જ પડે.
120Revolution In Life
વધુ લોકોને રોજગારી મળે એ
માટે તે શ્રમ આધાક્રરત હોવો
જરૂરી છે
રોજીંદી આવશ્યકતાઓ માટે
આત્મર્નભકર બની શકાય તેવો
હોવો જોઈએ
ઉદ્યોગમાાં આટલી બાબતોનાં ધ્યાન અવશ્ય
રાખીએ
121Revolution In Life
પ્રદૂષણ ના ફેલાવે અને પ્રકૃર્તના
સાંતલન માાં મદદરૂપ થાય તેવો હોવો
જોઈએ
ઉદ્યોગ ખેતીને પૂરક હોવો જોઈએ
ઉદ્યોગમાાં આટલી બાબતોનાં ધ્યાન અવશ્ય
રાખીએ
122Revolution In Life
કાચો માલ સરળતાથી મળી
રહે તેવો હોવો જોઈએ
વેચાણ સરળતાથી થઈ શકે તેવો
હોવો જોઈએ
શરૂઆત પોતાની પાસે હોય તેટલી
મૂડીથી જ કરવી જોઈએ
123Revolution In Life
કોઈ પણ પરીવતકન વગર ફતત
ઉત્પારદત વસ્તને સાફ કરી અથવા
ધોઈ અથવા વીણી,ચાળીને નાના
મોટા પેરકિંગ કરવાનો સરળ ઉદ્યોગ
થઈ શકે છે.
સરળ ઉદ્યોગોના પ્રકાર
124Revolution In Life
ઉદાહરણ
ઘઉં,ચોખા, કઠોળ વગેરે જેવી
વસ્તઓને સાફ કરી ૧ કીલો
૨ કે ૫ રકલોના પૅરકિંગ તૈયાર
કરવા
125Revolution In Life
રૂપાાંતરણનો સરળ ઉદ્યોગ
કોઈ પણ વસ્તનાં સ્વરૂપ
બદલવાં જેવી રીતે ચણા
માાંથી ચણાની દાળ બનાવી
ઘઉં માથી લોટ બનાવી તેના
પૅરકિંગ બનાવવાનો ઉદ્યોગ
126Revolution In Life
નવી જ વસ્ત બનાવવાનો સરળ ઉદ્યોગ
જીવન ઉપયોગી રોજજિંદા વપરાશમાાં
આવતી વસ્તઓ બનાવવાનો ઉદ્યોગ જેવી
રીતે કપડાાં ધોવાનો સાબ, નાહવાનો
સાબ, કપડા-ધોવાનો પાવડર, અગરબત્તી,
દાંતમાંજન, પાપડ, ટોમેટો સ ૂપ, વેફર,
હાથના પાંખા, મીણબત્તી, દોરડાની રસ્સી,
છાબડીઓ વગેરે
127Revolution In Life
નાના ખેડૂતો
વ્યાવસાર્યક નહીં
પરાંત આત્મર્નભકરતા
માટે સ્વાવલાંબી ખેતી
કરે.
128Revolution In Life
પ્રકૃર્તની ક્ષમતાનો
ઉપયોગ કરી ખેતી કરવી
તે ભારતની પ્રાચીન
પરાંપરા છે.
129Revolution In Life
ચિક્રટશ સામ્રાજ્યમાં જનતાની મૂળભૂત
જરૂક્રરયાત અનાજની ખેતીને
કપાસ,તંબાકુ,અફીણ અને શેરડી જેવી
વ્યાવસાર્યક ખેતી ઉપર ભાર મૂકી ખેતીને
તે તરફ વાળી દેવામાં આવી અને
ર્વતરણ પધ્ધર્તને પણ કેંન્રીયકૃત
બનાવવામાં આવી.
130Revolution In Life
પક્રરણામે ભારતમાં
અનાજની તંગી ઊભી
થઈ.
131Revolution In Life
માટે આઝાદી પછી “અર્ધકઅન્ન
ઉપજાવવાનાં”
અચભયાન ચલાવવામાાં આવ્્ાં.
132Revolution In Life
તેના ભાગ રૂપે હાઇબ્રીડબીજ,
રાસાયચણક ખાતર અને
પેસ્ટીસાઈડનો ઉપયોગ કરવામાાં
આવ્યો.
133Revolution In Life
જે તે સમયની
આવશ્યકતા હતી
134Revolution In Life
વધારે ઉત્પાદન મેળવવાની
આપણી જરૂરરયાતમાાં આપણે
પ્રકૃર્ત સાથેનો તાલમેલ
ચબલકલ ભૂલી ગયા.
135Revolution In Life
આ વધ ઉત્પાદનની
રણનીર્તને આગળ ચાલી
‘હરરત ક્રાાંર્ત’ નામ
અપા્ાં
136Revolution In Life
૧૫ થી ૨૦ વષકમાાં અન્ન
ઉત્પાદનમાાં આત્મ ર્નભકર
થઇ ગયા પણ હરરતક્રાાંર્તનો
પ્રભાવ ઘટવા લાગ્યો તે
ર્સિંચચત ક્ષેત્રો પૂરતી સીર્મત
રહી.
137Revolution In Life
‘હરરતક્રાાંર્ત’ થી ઉત્પન થયેલ સમસ્યાઓ.
જમીનનું સ્વાસ્થ અને ઉત્પાદકતા ઘટી.
જહેરી ઉત્પાદન થી સ્વાસ્થ માટે ઊભું થયેલું
સંકટ.
ખેતી પરાવલંબી અને મોઘી બની.
ખેડૂતોની આર્થિક કમર ત ૂટી ગઈ.
ભૂર્મ જળનાં સ્તર ઝડપથી ઘટી ગ્ાં.
ઉજાથનું સંકટ વધ્યું અને પરાવલંચબત બન્યું.
138Revolution In Life
ઝેરી ઉત્પાદન થી સ્વાસ્થ માટે ઊભું થયેલું
સંકટ.
139Revolution In Life
ખેડૂતો ખેતી છોડી
અન્ય રોજગારી
શોધવા ર્વવશ
થયા.
140Revolution In Life
જો ખેતીમાાં ઉત્પન્ન થયેલી
સમસ્યાઓનાં સમાધાન
કરવાં હોય તો ચબકાઉને
બદલે ટીકાઉ ખેતી કરવી
જ પડશે.
141Revolution In Life
ટીકાઉ ખેતી એટલે?
ભૂર્મ, જળ, વા્ને પ્રદર્ષત
કયાક વગર દીઘકકાળ સધી
ઇચ્ચ્છત ઉત્પાદન મેળવી
શકાય તેવી પદ્ધર્ત એટલે
ટીકાઉ ખેતી.
142Revolution In Life
ટીકાઉ ખેતી એટલે?
ભૂર્મની સ્વસ્થતા ચબલકલ જળવાય
તેવી પદ્ધર્ત.
પયાકવરણ શદ્ધ રહે તેવી પદ્ધર્ત.
પ્રકૃર્તનાં સાંતલન જળવાઈ રહે
તેવી પદ્ધર્ત.
143Revolution In Life
ભૂર્મ,મનષ્ટ્ય અને પશના સમાન
સહયોગથી જ ઉત્પાદન વધારી
શકાય
પૂજ્ય ગરદેવ ગાયત્રી પરરવાર
144Revolution In Life
કાંપોસ્ટ અને છાણીય ખાતરનો
વધમાાં વધ પ્રયોગ કરવો.
અળર્સયા વાળા ખાતરનો પ્રયોગ
કરવો.
જીવાણુ વાળા ખાતરનો વધુ પ્રયોગ
કરવો.
145Revolution In Life
પાંચગવ્ય તથા યજ્ઞીય ખેતી
અપનાવવી॰
ફસલ ચક્ર તથા ર્મર્શ્રત ખેતીનો
પ્રયોગ કરવો.
146Revolution In Life
ખેતી ની સાથે સાથે વૃક્ષ પણ
વાવવા જોઈએ જેથી અનાજ
ની સાથે ઈંધણ માટે પણ
ખેડૂત આત્મર્નભથર રહે અને
વૃક્ષ વેચાણ થી આવક પણ
વધે
ખેતી અને વૃક્ષ સાથે સાથે
147Revolution In Life
ભારત ની ૭૦ %
ખેતી વષાથ
આધાક્રરત છે.
148Revolution In Life
ઈજરાઈલ નો સરેરાશ વાર્ષિક વરસાદ ૬
થી ૭ “ ઇંચ છે. જ્યારે ભારત નો ૪૪ “
ઇંચ છે. છતાં તે સૌથી સારી ખેતી કરે છે.
તો આપણે કેમ નક્રહ?
ઇજારાઈલ ભારત
149Revolution In Life
વરસાદ ના પાણીના એક એક ટીંપા ને
યોગ્ય રીતે સંગ્રહ કરવાની પિર્ત
અપનાવવી જોઈએ તથા તેનો સદઉર્પયોગ
થાય તેવા જન આંદોલનની આવશ્યકતા છે
વોટર હાવેષ્સ્ટિંગ ર્સસ્ટમ
150Revolution In Life
આપણે,ઉદારીકરણ
અને ર્વશ્વ વ્યાપાર
સંગઠન
ડબલ્યુ ટી ઑ
151Revolution In Life
૧ જાન્યુઆરી ૧૯૯૫ થી
અમલમાં આવવાળું આ એક
સ્વૈર્છક દેશો નું સંગઠન
વાસ્તવ માં ૫૦ વષથ પહેલા
૧૯૪૭ માં કરેલ મુકત
વ્યાપાર (ફ્રી રેડ ) ની
સમજૂતી છે.
152Revolution In Life
ર્વશ્વ વેપાર સંગઠન નો ઉદેશ
વ્યાપાર ને સહજ,સુગમ બનાવવાનો
છે. મુક્ત વ્યાપાર ના સહયોગ થી
પારસ્પક્રરક અંતર ર્નભથરતા ના આધાર
પર દુર્નયા ના નકશા માથી
ગરીબી,ભૂખમરી,બીમારી વગેરે ને
નાબૂદ કરવા નો છે.
153Revolution In Life
પરંતુ તેની શરતો
અમેક્રરકા,યુરોપ,કનાડા,જાપાન જેવા
ર્વકર્સત દેશો ના પક્ષ માં જ છે.
154Revolution In Life
એટલે ફક્ત અમીર
દેશો ને જ તેનો
લાભ મળે છે.
155Revolution In Life
જ્યારે ગરીબ દેશો માં છેલ્લા ૧૧ વષો માં
ગરીબી અને બેરોજગારી વધી અને ખેડૂતો
દેવામાં ડૂબ્યા તથા તેમની આત્મહત્યા ના
ક્રકસ્સાઓ બહાર આવ્યા
156Revolution In Life
ર્વશ્વ વ્યાપાર સંગઠન નું મંત્રી સ્તરીય સંમેલન દર ૨ વષે થાય
છે.
અત્યાર સુધી માં ૬ મંત્રી સ્તરીય સંમેલન થઈ ચૂક્ા
છે.
તેના ઉપર થી સ્પષ્ટ થાય છે કે આવા
સંમેલન માં ભેદભાવ ભરી નીર્ત અને
દાવપેચ વાળી પ્રક્રિયા અપનાવી
ર્વકર્સત દેશો ના ક્રહત માં જ ર્નણથય
લેવાય છે.
157Revolution In Life
ર્વશ્વ વ્યાપાર સંગઠન નું મંત્રી સ્તરીય સંમેલન દર ૨ વષે થાય
છે.
અત્યાર સુધી માં ૬ મંત્રી સ્તરીય સંમેલન થઈ ચૂક્ા
છે.
જરૂર પડે દબાવ,ફૂટપાડવી તથા
ર્વશ્વબેંક,એર્શયાઈ ર્વકાસ બેન્ક તથા
આઈ એમ એફ નો ઉર્પયોગ કરી ગરીબ
દેશો ના ર્વરુિ ર્નણથયો લેવાય છે.
158Revolution In Life
ભારત આમાં
૧જાન્યુઆરી
૧૯૯૫ થી
સભ્ય છે.
159Revolution In Life
સંપકથ: અનંત ુંુક્લ મો. +91 94262 81770
મેઇલ : rilshukla.anant@gmail.com
Revolution In Life
પ્રોજેકટ:
રીવોલ્યુશન
ઇન
લાઇફ
160
Revolution In Life 161

Mais conteúdo relacionado

Mais de Joshimitesh

Hind Swaraj (hindi)
Hind Swaraj (hindi)Hind Swaraj (hindi)
Hind Swaraj (hindi)Joshimitesh
 
इन्सान से देवत्व पाने की 16 कलाए' (How one can be god from human being)
इन्सान से देवत्व पाने की 16 कलाए' (How one can be god from human being)इन्सान से देवत्व पाने की 16 कलाए' (How one can be god from human being)
इन्सान से देवत्व पाने की 16 कलाए' (How one can be god from human being)Joshimitesh
 
Hind Swaraj.(Bhartiy Sanskar samity)
Hind Swaraj.(Bhartiy Sanskar samity)Hind Swaraj.(Bhartiy Sanskar samity)
Hind Swaraj.(Bhartiy Sanskar samity)Joshimitesh
 
13. parents must know about their children.(Revolution In Life)
13. parents must know about their children.(Revolution In Life)13. parents must know about their children.(Revolution In Life)
13. parents must know about their children.(Revolution In Life)Joshimitesh
 
14. Revolution ,(Revolution In Life)
14. Revolution ,(Revolution In Life)14. Revolution ,(Revolution In Life)
14. Revolution ,(Revolution In Life)Joshimitesh
 
Parents must know their child.(Revolution In Life)
Parents must know their child.(Revolution In Life)Parents must know their child.(Revolution In Life)
Parents must know their child.(Revolution In Life)Joshimitesh
 
10. Group Study.
10. Group Study.10. Group Study.
10. Group Study.Joshimitesh
 
10 for student que.
10 for student que.10 for student que.
10 for student que.Joshimitesh
 
For all ask your self.( Revolution In Life)
For all  ask your self.( Revolution In Life)For all  ask your self.( Revolution In Life)
For all ask your self.( Revolution In Life)Joshimitesh
 
8. About children for parents, (Revolution In Life)
8.  About children for parents, (Revolution In Life)8.  About children for parents, (Revolution In Life)
8. About children for parents, (Revolution In Life)Joshimitesh
 
For teacher one hour in class room, (Revoluton In Life)
For teacher one hour in class room, (Revoluton In Life)For teacher one hour in class room, (Revoluton In Life)
For teacher one hour in class room, (Revoluton In Life)Joshimitesh
 

Mais de Joshimitesh (11)

Hind Swaraj (hindi)
Hind Swaraj (hindi)Hind Swaraj (hindi)
Hind Swaraj (hindi)
 
इन्सान से देवत्व पाने की 16 कलाए' (How one can be god from human being)
इन्सान से देवत्व पाने की 16 कलाए' (How one can be god from human being)इन्सान से देवत्व पाने की 16 कलाए' (How one can be god from human being)
इन्सान से देवत्व पाने की 16 कलाए' (How one can be god from human being)
 
Hind Swaraj.(Bhartiy Sanskar samity)
Hind Swaraj.(Bhartiy Sanskar samity)Hind Swaraj.(Bhartiy Sanskar samity)
Hind Swaraj.(Bhartiy Sanskar samity)
 
13. parents must know about their children.(Revolution In Life)
13. parents must know about their children.(Revolution In Life)13. parents must know about their children.(Revolution In Life)
13. parents must know about their children.(Revolution In Life)
 
14. Revolution ,(Revolution In Life)
14. Revolution ,(Revolution In Life)14. Revolution ,(Revolution In Life)
14. Revolution ,(Revolution In Life)
 
Parents must know their child.(Revolution In Life)
Parents must know their child.(Revolution In Life)Parents must know their child.(Revolution In Life)
Parents must know their child.(Revolution In Life)
 
10. Group Study.
10. Group Study.10. Group Study.
10. Group Study.
 
10 for student que.
10 for student que.10 for student que.
10 for student que.
 
For all ask your self.( Revolution In Life)
For all  ask your self.( Revolution In Life)For all  ask your self.( Revolution In Life)
For all ask your self.( Revolution In Life)
 
8. About children for parents, (Revolution In Life)
8.  About children for parents, (Revolution In Life)8.  About children for parents, (Revolution In Life)
8. About children for parents, (Revolution In Life)
 
For teacher one hour in class room, (Revoluton In Life)
For teacher one hour in class room, (Revoluton In Life)For teacher one hour in class room, (Revoluton In Life)
For teacher one hour in class room, (Revoluton In Life)
 

6. બેરોજગારી અને રોજગારી, How to generate Employment.(Revolution In Life)